Gujarati Love Status For Whatsapp and Facebook


 મારી આંખોને આદત હતી ચહેરા વાંચવાની,
પણ જે જે મળ્યા એ બધાને આદત હતી નકાબ રાખવાની.


     મજામાં છુ એમ લોકો ખોટું ખોટું કયે છે,બાકી મજામાં હોઈ એ સરખો જવાબ જ ક્યાં દયે છે..!!

    🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁                      

       પ્રેમ એટલે કે તારા ગાલો ના ખાડા મા ડુબી જતાઁ મારા ચોર્યાસી લાખવહાણો નો કાફલો…   

        હજારો માણસો ઉપર શાસન કરવું સહેલું છે,પણ એકનું હૃદય જીતવું અધરું છે.      

                          


           📲 તું ને 😘 તારી ❤ સ્વીટ 💋 સ્વીટ 🤷🏻‍♀ વાતો 👀જગાવે 😉 આખી 🌙 રાતો 😱 💝😋 
                                 
            😘"હું એક કામ સાવ તારી જાણબહાર કરું છુ..તને ખબર નથી તને પ્રેમ હુ બહુ ધોધમાર કરું છુ "☺⛈⛈⛈                        

                             

              શું રોજ જુએ છે? ઘૂઘરી તારા પાયલ ની ક્યારેક તો જોઇ લે હાલત તારા ઘાયલ ની😉

                             

                વાત વાતમાં જો કયારેક એની વાત નીકળે...............તો એની એક જ વાતમાં આખી રાત નીકળે.............!!!!!
                  Gujarati Motivational Line, Gujarati Quotes, Gujarati Status, Gujarati Truth Line, Gujrati Status, Guju Motivational

                  Comments

                  Popular posts from this blog

                  Best Love Status for Whatsapp- Best Royal Status.blogspot.com

                  Rajput Histories And Full Attitude Status In Hindi | Rajpuatna Latest Attitude Status in Hind

                  Bhole Nath Best Two Line status | Mahadev Status