Top 10 Rakshbandhan Gujarati Status for whatsApp
શોધતાં રહીએ આપણે ઈશ્વર ને મંદિરોમાં ...? પણ મિત્ર સ્વરૂપે ખુદ જે ભગવાન તમારી સાથે રહે ..! ... *એને બહેન કેહવાય* ... રડાવી છે ભાઈએ ખૂબ હેરાન કરીને ..? તો પણ ભાઈને રડતો જોઈ હસાવે ..! ... *એને બહેન કહેવાય* ... પહેલાં કરે ભાઈની ફરિયાદ મમ્મીપપ્પા ને ..! અને પછી પોતે જ ભાઈ ની સાથે થઇ જાય ..? ... *એને બહેન કહેવાય* ... રિસાઇને ભાઈ કરે અબોલા તો પહેલાં આવી મનાવે ..? વાંક ભલેને ભાઈનો હોય , હમેંશા ભાઈને વિનવે ..! ... *એને બહેન કહેવાય* ... જેના મીઠાં અવાજે ભાઈનો ચહેરો ખીલી જાય ..? શતાયુ જીવે મારો ભ...