Posts

Showing posts with the label Raksha Bandhan Status in gujarati

Top 10 Rakshbandhan Gujarati Status for whatsApp

Image
શોધતાં રહીએ આપણે ઈશ્વર ને મંદિરોમાં ...?                                    પણ    મિત્ર સ્વરૂપે ખુદ જે ભગવાન તમારી સાથે રહે ..!    ... *એને બહેન કેહવાય* ...  રડાવી છે ભાઈએ ખૂબ હેરાન કરીને ..?          તો પણ ભાઈને રડતો જોઈ હસાવે ..!    ... *એને બહેન કહેવાય* ...  પહેલાં કરે ભાઈની ફરિયાદ મમ્મીપપ્પા ને ..!                              અને      પછી પોતે જ ભાઈ ની સાથે થઇ જાય ..?    ... *એને બહેન કહેવાય* ...  રિસાઇને ભાઈ કરે અબોલા તો પહેલાં આવી મનાવે ..? વાંક ભલેને ભાઈનો હોય , હમેંશા ભાઈને વિનવે ..!    ... *એને બહેન કહેવાય* ...  જેના મીઠાં અવાજે ભાઈનો ચહેરો ખીલી જાય ..? શતાયુ જીવે મારો ભ...