Top 10 Rakshbandhan Gujarati Status for whatsApp

શોધતાં રહીએ આપણે ઈશ્વર ને મંદિરોમાં ...?
                                   પણ
   મિત્ર સ્વરૂપે ખુદ જે ભગવાન તમારી સાથે રહે ..!
   ... *એને બહેન કેહવાય* ... 

રડાવી છે ભાઈએ ખૂબ હેરાન કરીને ..?
         તો પણ ભાઈને રડતો જોઈ હસાવે ..!
   ... *એને બહેન કહેવાય* ... 
પહેલાં કરે ભાઈની ફરિયાદ મમ્મીપપ્પા ને ..!
                             અને
     પછી પોતે જ ભાઈ ની સાથે થઇ જાય ..?
   ... *એને બહેન કહેવાય* ... 
રિસાઇને ભાઈ કરે અબોલા તો પહેલાં આવી મનાવે ..?
વાંક ભલેને ભાઈનો હોય , હમેંશા ભાઈને વિનવે ..!
   ... *એને બહેન કહેવાય* ... 
જેના મીઠાં અવાજે ભાઈનો ચહેરો ખીલી જાય ..?
શતાયુ જીવે મારો ભાઈલો એવી પ્રાર્થના કરતી જાય ..!
    ... *એને બહેન કહેવાય* ... 

શોધતાં રહીએ આપણે ઈશ્વર ને મંદિરોમાં ...?
                                   પણ
   મિત્ર સ્વરૂપે ખુદ જે ભગવાન તમારી સાથે રહે ..!
   ... *એને બહેન કેહવાય* ... 
રિસાઇને ભાઈ કરે અબોલા તો પહેલાં આવી મનાવે ..?
વાંક ભલેને ભાઈનો હોય , હમેંશા ભાઈને વિનવે ..!
   ... *એને બહેન કહેવાય* ... 
પહેલાં કરે ભાઈની ફરિયાદ મમ્મીપપ્પા ને ..!
                             અને
     પછી પોતે જ ભાઈ ની સાથે થઇ જાય ..?
   ... *એને બહેન કહેવાય* ... 
જેના મીઠાં અવાજે ભાઈનો ચહેરો ખીલી જાય ..?
શતાયુ જીવે મારો ભાઈલો એવી પ્રાર્થના કરતી જાય ..!
    ... *એને બહેન કહેવાય* ... 
રક્ષા બંધન નો સાચો અર્થ શું છે મિત્રો
ર = રક્ષા કરજે વીરા તારી બહેન ની
ક્ષા = ક્ષમા કરજે વીરા તારી બહેનને
બં = બંધન માંથી મુક્ત કરજે વીરા તારી બહેનને
ધ = ધ્યાન રાખજે વીરા તારી બહેનનું
ન = ન ભૂલતો વીરા તારી બહેનને

Comments

Popular posts from this blog

Cute Birthday Messages to Impress your Girlfriend In Hindi Styles

Bholenath Special New Shyari For Shiv Bhagat, Shiv Painting Picture

Best Love Status for Whatsapp- Best Royal Status.blogspot.com